સાઉદી અરેબિયામાં છવાઈ ગઈ આલિયા ભટ્ટ, કહ્યુ - સ્માઈલ, સ્પાર્કલ, સાઉદી !

Courtesy: Instagram

ગ્લોબલ સેલિબ્રિટી બની છે આલિયા ભટ્ટ

Courtesy: Instagram

ફિલ્મોની સાથે મોટી વૈશ્વિક ઈવેન્ટમાં જોવા મળે છે આલિયા ભટ્ટ

Courtesy: Instagram

હાલમાં સાઉદી અરેબિયામાં ધમાલ મચાવી રહી છે આલિયા ભટ્ટ 

Courtesy: Instagram

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી આલિયા 

Courtesy: Instagram

ઇવેન્ટમાં ઑફ-શોલ્ડર ટોપમાં જોવા મળી આલિયા 

Courtesy: Instagram

ફિગર હગિંગ સ્કર્ટમાં આલિયાએ ખેંચ્યુ સૌનું ધ્યાન 

Courtesy: Instagram

આલિયા ભટ્ટ પહેલા કેટરીના કૈફ અને રણવીર સિંહ રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી

Courtesy: Instagram

આલિયાના સુંદર ફોટોઝ સોશિયલ મીડિયા પર થયા વાયરલ 

Courtesy: Instagram

લંડનમાં વેકેશન એન્જોય કરતી જોવા મળી અવનીત કૌર, જુઓ ફોટો

Courtesy: Instagram