કપૂર પરિવારમાં ખુશીનો માહોલ

આલિયા તથા રણબીરના બાંદ્રા સ્થિત ઘરમાં બેબી શાવર યોજાયું હતુ

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પેરેન્ટ્સ બનવાના છે

 દશેરાના દિવસે આલિયાની બેબી શાવર સેરેમની યોજાઈ હતી

આલિયા તેના મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે

 બેબી શાવર સેરેમનીના ફોટો વાયરલ થયા

 આલિયા તથા રણબીરે પાંચ વર્ષના ડેટિંગ બાદ ફેરા ફર્યા હતા