દીકરીને જન્મ આપ્યા બાદ પહેલા કરતા વધારે સુંદર બની આલિયા

દાદા સાહેબ ફાડકે એવોર્ડ શોમાં સાથે જોવા મળ્યા આલિયા અને રેખા

આલિયા-રેખાનો એકબીજાને ભેટવાનો વીડિયો થયો વાયરલ

આલિયાને મળ્યો શ્રેષ્ઠ  અભિનેત્રીનો એેવોર્ડ

અભિનેત્રી રેખાના  હાથે મળ્યો એવોર્ડ

એવોર્ડ શો બાદ પણ સાથે જોવા મળ્યા આલિયા-રેખા

સોશિયલ મીડિયા પર વાયરલ થયા આલિયા-રેખાના ફોટો 

ટ્વિટર પર ટ્રેન્ડ થઈ  આલિયા ભટ્ટ