12 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં સિદ્ધાર્થ-કિયારાના લગ્નનું રિસેપ્શન યોજાયું

રિસેપ્શનમાં અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પહોંચી 

Ex બોયફ્રેન્ડના રિસેપ્શનમાં જોવા મળ્યો આલિયાનો ગ્લેમરસ અંદાજ 

રિસેપ્શન દરમિયાન સાસુ-વહુમાં  જોવા મળ્યો પ્રેમ 

બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી  એક છે આલિયા ભટ્ટ

એક સમયે આલિયા અને સિદ્ધાર્થ હતા એકબીજાના પ્રેમમાં 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે  છે આલિયા ભટ્ટ