અક્ષય કુમારે લીધી અબુધાબીમાં BAPS Temple ની મુલાકાત
સ્વામી બ્રહ્મવિહારીદાસે ફૂલોના હારથી અક્ષયકુમારનું કર્યું સ્વાગત
ફિલ્મ નિર્માતા જીતેન દોશી અને વશુ ભગનાનીએ પણ ઝલક નિહાળી
મંદિરના ઈતિહાસને સમજવા માટે પ્રદર્શનમાંથી લીધી માહિતી
મંદિરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મુખ્ય સ્વયંસેવકોના સાથે સંમેલનમાં જોડાયા
જુઓ વીડિયો
મંદિરના નિર્માણમાં પોતાની ઈંટ મૂકવા માટે પૂજા સમારોહમાં લીધો ભાગ
મંદિરના કાર્યથી મોહિત થઈને અક્ષય કુમાર મંદિરની ભવ્ય સીડી પર ચઢ્યા હતા
ટોચ પર પહોંચતા જ મંદિરનો આકર્ષક નજારો નિહાળ્યો હતો
આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલ્લું મૂકાવાનું છે
ગુજરાતની ફેમસ વાનગીઓ, જેના વગર ગુજ્જુઓનો પ્રવાસ પણ રહે છે અધૂરો