8 સિક્વલની સાથે Akshay Kumar કરશે દમદાર વાપસી

હેરાફેરી 3માં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી એને પરેશ રાવલ ની કોમેડી જોવા મળશે

વેલકમ 3માં અક્ષય કુમાર સંજય દત્ત અને અરશદ વારસી પણ નજરે પડી શકે છે

હેરા ફેરી 3 બાદ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી એને પરેશ રાવલ આવારા પાગલ દિવાના 2માં સાથે જોવા મળશે

જોલી LLBના ત્રીજા પાર્ટમાં જોવા મળશે અક્ષય કુમાર

લેખક કેવી વિજયેન્દ્ર પ્રસાદે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, તે રાઉડી રાઠોર 2ની સ્ટોરી પર કામ કરી રહ્યા છે

હાઉસફુલનો 5મો ભાગ ટુંક સમયમાં જ રિલીઝ થશે

OMG 2  પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ અને અક્ષય કુમાર અભિનીત સીક્વલ પુરી થઈ ચૂકી છે. આવતા મહિને ફિલ્મ રિલીઝ થશે

અક્ષય કુમાર સૂર્યવંશી 2 માં જોવા મળશે