ભોજપુરી ઈન્ડ્સ્ટ્રીની સ્ટાઈલિશ ક્વીન અક્ષરાના લાખો ચાહકો છે

અક્ષરા સિંહના લગ્નની ફેન્સ આતુરતાથી રાહ જુએ છે

અક્ષરા સિંહના દેશી અંદાજવાળા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે

એક્ટ્રેસના ગળામાં મંગલસુત્ર અને માંગમાં સિંદુર લગાવેલુ જોવા મળે છે

ફેન્સ કમેન્ટ કરી અક્ષરાના લગ્ન વિશે પુછી રહ્યા છે

અક્ષરા સોશિયલ મીડિયા પર હંમેશા પોસ્ટ કરતી રહે છે

અક્ષરા લોકપ્રિયતાની બાબતે બોલીવુડ એક્ટ્રેસથી કમ નથી

દુલ્હન બની ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી, જુઓ PHOTO