ટીમ ઈન્ડિયાના  ઘણા ખેલાડીઓએ આ વર્ષે લગ્ન કર્યા છે

 જેમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલનો પણ સમાવેશ થાય છે

ગુજ્જુ ખેલાડી પણ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયો છે

 સ્પિનર અને ઓલરાઉન્ડર અક્ષર પટેલની લવ સ્ટોરી ખુબ જ અલગ છે

બંન્ને  10 વર્ષ પછી લગ્નના બંધનમાં બંધાયા 

અક્ષરે મેહાને 2011માં મોદી સ્ટેડિયમમાંથી ફોન કરી પ્રપોઝ કર્યું હતુ. 

 10 વર્ષ સુધી ફ્રેન્ડ રહ્યા ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો

અક્ષર પટેલે જાન્યુઆરી 2023માં મેહા પટેલ સાથે લગ્ન કર્યા

માહી-સાક્ષીની લવસ્ટોરી ફિલ્મથી સાવ અલગ છે