ભારતીય ટીમે શ્રીલંકા સામે 2-1થી જીતી ટી-20 સિરીઝ 

અક્ષર પટેલ બન્યો પ્લેયર્સ ઓફ ધ સિરીઝ

3 મેચમાં લીધી 3 વિકેટ અને બનાવ્યા 117 રન

3 મેચમાં સૂર્યકુમાર યાદવે બનાવ્યા 170 રન 

શિવમ માવીએ 3 મેચમાં લીધી 4 વિકેટ અને બનાવ્યા 26 રન

બોલર ઉમરાન મલિકે 3 મેચમાં લીધી 7 વિકેટ 

કેપ્ટન હાર્દિક પંડયાએ 3 મેચમાં લીધી 2 વિકેટ અને બનાવ્યા  45 રન