અભિનેત્રી આકાંક્ષા પુરીએ ફરી એકવાર  સલમાન ખાન પર તંજ કસ્યો છે

બિગબોસ OTTમાંથી બહાર થઈ ગયા બાદ આકાંક્ષા પુરી સતત ચર્ચામાં છે

શોથી બહાર થયા બાદ આકાંક્ષા રોજ નવા નવા નિવેદનો આપતી જોવા મળી રહી છે.

ત્યારે આકાંક્ષા પુરીએ ફરી એકવાર સલમાન ખાન પર તંજ કસ્યો છે.

શોમાં સલમાને આકાંક્ષાને ફટકાર લગાવી હતી 

આકાંક્ષાનું કહેવું છે સલમાનના કારણે ઘરમાં બધા તેની વિરુદ્ધ થઈ ગયા

અભિનેત્રીએ કહ્યું કે સલમાને તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતુ અને ફેક એલર્ટ પણ આપ્યા હતા

પ્રિન્ટેડ બિકિની પહેરી પૂલ કિનારે પોઝ આપતી જોવા મળી મોનાલિસા