આકાંક્ષા પુરીના બોલ્ડ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

09 November 2023

Courtesy : instagram 

આકાંક્ષા પુરી બિગ બસ ઓટીટી 2 થી લાઈમલાઈટમાં આવી હતી

Courtesy : instagram 

આકાંક્ષા પુરીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થાય છે

આકાંક્ષા પુરી તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે

Courtesy : instagram 

અભિનેત્રીએ આ સિઝલિંગ લુકમાં ઘણી તસવીરો શેર કરી છે

Courtesy : instagram 

આકાંક્ષા પુરીએ હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી

Courtesy : instagram 

અભિનેત્રી દિવાળીની પાર્ટી માટે એવી સ્ટાઈલમાં તૈયાર થઈ કે ચાહકો જોતા જ રહી ગયા હતા

Courtesy : instagram 

અભિનેત્રીએ રોયલ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો

Courtesy : instagram 

આકાંક્ષા પુરીએ ટીડબલ્યુનો લુક ઓપન હેર અને મોટી ઈયરિંગ્સ સાથે કંપ્લીટ કર્યો છે

Courtesy : instagram 

કૃતિ સેનન બ્લૂ સાડીમાં લાગી રહી છે પરમ સુંદરી