અજય દેવગન અને રાશિ ખન્નાની વેબ સિરીઝ રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ'નું ટ્રેલર રિલીઝ થયું.

અજયની સાથે એશા દેઓલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

એશા દેઓલ બ્લેક ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી છે

રાશી પિંક કલરના બોડી ફિટ ગાઉનમાં જોવા મળી હતી.

રાશી ખન્નાની પહેલી હિન્દી સિરીઝ છે

અજય દેવગન 'રુદ્ર'થી ડિજિટલ ડેબ્યૂ કરશે. આ બ્રિટિશ સિરીઝ 'લુથર'ની હિન્દી રિમેક છે.