અજય દેવગન અને કાજોલની દીકરી છે ન્યાસા દેવગન

સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ન્યાસા દેવગન

જબરદસ્ત ફેન ફોલોઈંગ ધરાવે છે ન્યાસા દેવગન

બોલિવૂડની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી ન્યાસા

દિવાળી પાર્ટીમાં દેશી લુકમાં જોવા મળી હતી ન્યાસા

મનીષ મલ્હોત્રા એ ડિઝાઈન કરેલા ડ્રેસમાં જોવા મળી ન્યાસા

ન્યાસા દેવગનનો દેશી લુક  થયો વાયરલ

દેશી લુકમાં માતા કાજોલની જેમ સુંદર લાગી રહી છે ન્યાસા