એશ્વર્યા રાયનો ખુબ જ સુંદર અંદાજ લોકોને જોવા મળ્યો છે
(Credit : Aishwarya Rai Insta)
એશ્વર્યા જલદી 'પોનિયન સેલવન'માં આવશે નજર
(Credit : Aishwarya Rai Insta)
એક્ટ્રેસ 'પોનિયન સેલવન'ના ટ્રેલર વખતે આકર્ષક અદાઓમાં જોવા મળી
(Credit : Aishwarya Rai Insta)
આ લુકનો ફોટો ઈન્ટા પર થઈ રહ્યો છે વાયરલ
(Credit : Aishwarya Rai Insta)
બ્લેક ટ્રેડિશનલ લુકમાં જોવા મળી એશ્વર્યા
(Credit : Aishwarya Rai Insta)
વાળને ઓપન રાખીને, બિંદીથી પોતાનો લુક કર્યો પૂર્ણ
(Credit : Aishwarya Rai Insta)
ઈવેન્ટ માટે ચેન્નઈના નેહરૂ ઈન્ડોર સ્ટેડિયમમાં પહોંચી હતી
(Credit : Aishwarya Rai Insta)