ઐશ્વર્યાની ભાભી પણ સુંદરતામાં કોઈથી ઓછી નથી
ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાય છે ખૂબ જ બોલ્ડ
મિસિસ ઈન્ડિયા ગ્લોબ 2009ની વિજેતા પણ રહી છે
શ્રીમાનો જન્મ મેંગ્લોરમાં થયો, પરંતુ તે યુ.એસ.માં મોટી થઈ
આદિત્ય રાય સાથે લગ્ન થયા બાદ મુંબઈમાં થઈ શિફ્ટ
બે બાળકોની માતા છે શ્રીમા રાય
ફેશન સંબંધિત વીડિયો અને ફોટા શેર કરતી રહે છે