ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની લાડલી 11 વર્ષની થઈ ગઈ છે
(Credit: AishwaryaRaiBachchan)
16 નવેમ્બરે આરાધ્યાએ પોતાનો 11 મો બર્થડે ઉજવ્યો
(Credit: AishwaryaRaiBachchan)
દિકરી આરાધ્યાના બર્થડે પર ઐશ્વર્યાએ સુંદર ફોટો શેર કર્યા છે
(Credit: AishwaryaRaiBachchan)
ઐશ્વર્યાએ ફોટો સાથે પોતાની પ્રિંસેસ માટે સ્પેશિયલ કેપ્શન લખ્યું છે
(Credit: AishwaryaRaiBachchan)
ઐશ્વર્યાની દિકરી આરાધ્યા ઈન્સ્ટ્રીની ચર્ચિત સ્ટાર કિડ છે
(Credit: AishwaryaRaiBachchan)
જોકે ઐશ્વર્યા અને અભિષેક પોતાની દિકરીને લાઈમલાઈટથી દૂર રાખે છે
(Credit: AishwaryaRaiBachchan)
આરાધ્યાની આટલી નાની ઉંમરમાં પણ ઘણી ફેન ફોલોઈંગ છે
(Credit: AishwaryaRaiBachchan)
ફેન્સએ આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે
(Credit: AishwaryaRaiBachchan)