ઐશ્વર્યા રાયની દીકરી ડાન્સ કરતી જોવા મળી

ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન ચર્ચામાં રહે છે

આરાધ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં આરાધ્યા ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આરાધ્યાએ રેડ અને પિંક કલરનું ફ્રોક પહેર્યું છે.

જુઓ વિડિયો-