ઐશ્વર્યા રાય 1લી નવેમ્બરે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે

photo : instagram

31 October 2023

 ઐશ્વર્યાના જન્મદિવસ પર ચાહકો તેને શુભકામના પાઠવી રહ્યા છે

photo : instagram

 અભિનેત્રી પોતાની સુંદરતા માટે ફેમસ છે

photo : instagram

ઐશ્વર્યા રાય માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે 

photo : instagram

બોલિવૂડ અભિનેત્રી હોવા ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે

photo : instagram

ઐશ્વર્યાએ 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો

photo : instagram

ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે

photo : instagram

અભિનેત્રીએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે જે અમિતાભ બચ્ચનના પુત્ર છે 

photo : instagram

ઐશ્વર્યા રાય બચ્ચન  અને અભિષેક બચ્ચનને એક પુત્રી આરાધ્યા છે

photo : instagram

ઐશ્વર્યા રાયે 1997માં ફિલ્મ પ્યાર હો ગયાથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ

photo : instagram

સિકિવન સાડીમાં પરી જેવી સુંદર લાગી મૌની રોય, જુઓ ફોટો