એશ્વર્યા રાયના કાન્સ લુકથી  થઈ રહી છે ચર્ચા

એકવાર ફરી પોતાના લુકથી લાઈમલાઈટમાં આવી છે એશ્વર્યા

સિલ્વર હાઈ હુડી અને બ્લેક ગાઉનમાં રેડ કાર્પેટ પર કર્યું વોક

સુંદર લુકથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં છવાઈ ગઈ એશ્વર્યા

એશ્વર્યા પહેલા ટીના કુનાકે પણ પહેરી ચૂકી છે આવો ડ્રેસ

કરોડો ચાહકો ધરાવે છે  એશ્વર્યા રાય

હાલમાં પોન્નિયિન સેલ્વન ફિલ્મને કારણે છે ચર્ચામાં

મોનોકિની પહેરી દરિયા કિનારે પહોંચી ભોજપુરી ક્વીન મોનાલિસા