ACના ફિલ્ટરને કેટલા દિવસે સાફ કરવા જોઈએ ? ફિલ્ટરનો કૂલિંગમાં ખુબ મોટો રોલ હોય છે
આ સમયે ખુબ ગરમી પડી રહી છે ત્યારે ACનો ખુબ ઉપયોગ થઈ રહ્યો છે
જો ગરમીના દિવસોમાં ACમાં સમસ્યા થાય છે તો મોટી પરેશાની થાય છે
ACમાંથી ઠંડી હવા મળતી રહે તેના માટે સફાઈ જરૂરી છે
ACમાં લાગેલા ફિલ્ટરથી હવા પસાર થાય છે ત્યારે આપણને ઠંડી હવા મળે છે એવામાં ફિલ્ટર પર ધ્યાન આપવુ જરૂરી છે
જો એસીના ફિલ્ટરને યોગ્ય રીતે અને સમયસર સાફ ન કરવામાં આવે તો તેનાથી કૂલિંગ પર ખરાબ અસર થાય છે
વધુ દિવસો સુધી ફિલ્ટર પર ગંદકી જામે તો કમ્પ્રેસર પર પણ પ્રેસર પડે છે
ફિલ્ટર પર જામેલી ગંદકી ફ્લોને રોકી દે છે જેનાથી રૂમ ઠંડો થવામાં સમય લાગે છે
Google કેલેન્ડર કોઈ પણને મોકલવુ છે સરળ, જાણો રીત