Oppenheimer ફિલ્મ ભારતમાં બની હોત અને જો તેમાં ભારતીય સ્ટાર હોત, તો તેનો દેખાવ કેવો હોત?
ફિલ્મમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનને મુખ્ય ભૂમિકામાં ડો. જે. રોબર્ટ ઓપેનહાઇમરની જગ્યાએ કાસ્ટ કરવામાં આવી શકે છે. આ સૂચન AI દ્વારા આપવામાં આવ્યું છે અને તેનો લુક પણ બતાવવામાં આવ્યો છે.
ઓપેનહાઇમરની ફિલ્મમાં નસીરુદ્દીન શાહનું નામ અને દેખાવ સૂચવવામાં આવ્યો છે. શાહને આલ્બર્ટ આઈન્સ્ટાઈનના રોલમાં દર્શાવવામાં આવ્યા છે.
ભારતીય અભિનેત્રી આલિયા ભટ્ટ ઓપેનહાઇમર ફિલ્મમાં જીન ટેટલોકનું પાત્ર ભજવી શકે છે. આ તેમનો દેખાવ છે.
આ ફિલ્મમાં રોબર્ટ ડાઉની જુનિયર દ્વારા લુઈસ સ્ટ્રોસનું પાત્ર ભજવવામાં આવ્યું છે. ભારતીય અભિનેતા અનુપમ ખેર આ ભૂમિકા ભજવી શકે છે અને આ તેમનો લુક છે.
ઓપનહાઈમરની પત્નીનું નામ કિટ્ટી ઓપનહાઇમર છે. બોલિવૂડની આ એક્ટિંગ અનુષ્કા શર્માને આપી શકાય, તેનો લુક પણ સૂચવવામાં આવ્યો છે.
મેટ ડેમન ઓપેનહાઇમરમાં લેફ્ટનન્ટ જનરલ લેસ્લી ગ્રોવ્સની ભૂમિકા ભજવે છે. ભારતીય અભિનેતા આમિર ખાન આ પાત્ર ભજવી શકે છે, જેનું સૂચન પણ આપવામાં આવ્યું છે.
ઓપનહાઈમરમાં રાજકુમાર રાવ ડેવિડ હિલનું પાત્ર ભજવી શકે છે. આ સૂચન AI દ્વારા આપવામાં આવ્યું છે.
આ તમામ ફોટોગ્રાફ્સ ઈન્સ્ટાગ્રામ યુઝર wild.trance દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા છે. તેણે AIની મદદથી આ તમામ તસવીરો તૈયાર કરી છે.
કોર્સ સિલેક્ટ કરવામાં આ વાતોનું રાખો ધ્યાન, પ્લેસમેન્ટ થશે એ પાક્કું!