સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થવાનું કારણ તેમની બનાવટ છે. આને AI બોટ્સની મદદથી બનાવવામાં આવ્યા છે.

આવો જ એક બોટ Mijourney છે, જેની મદદથી તમે અનેક પ્રકારના ચિત્રો બનાવી શકો છો.

આ બોટ દ્વારા બનાવવામાં આવેલી તસવીરો એટલી વાસ્તવિક છે કે તમે અનુમાન પણ નહીં લગાવી શકો કે તે નકલી છે.

આવી જ કેટલીક એલિયન્સની તસવીરો  બોટ દ્વારા બનાવવામાં આવી છે. 

આ તસવીરો અલગ-અલગ ગ્રહો પર રહેતા એલિયન્સની છે, જે જો જોન મુલરે Midjourneyની મદદથી બનાવી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલા ફોટામાં એલિયન્સને સેલ્ફી લેતા જોઈ શકો છો.

આ ફોટામાં બુધ પર વિવિધ પ્રકારના એલિયન્સ, શુક્ર પર અલગ અને અન્ય ગ્રહો પર જુદા-જુદા દેખાતા એલિયન્સ છે

આ તસવીરોમાં એલિયન્સને તેમના સ્પેસ સૂટ સાથે બતાવવામાં આવ્યા છે

પૃથ્વીની તસવીરો પણ છે, જેમાં સ્પેસ સૂટ પહેરેલા માણસો સેલ્ફી લેતા જોવા મળે છે