PM Modi અમદાવાદીઓને આપશે મેટ્રોની ભેટ
થલતેજથી વસ્ત્રાલના મેટ્રો રેલવે રૂટનો પ્રારંભ કરાવશે
લોકાર્પણ 2 દિવસ બાદ નાગરિકો મેટ્રોમાં મુસાફરી કરી શકશે
30 સપ્ટેમ્બર PM Modi કરશે લોકાર્પણ
CMની દેખરેખમાં કામગીરીને અપાયો આખરી ઓપ
મેટ્રો સેવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અમદાવાદીઓ
12,925 કરોડના ખર્ચે થઈ પ્રથમ તબક્કાની મેટ્રોની કામગીરી
40 કિલોમીટર લાંબા બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે
થલતેજ થી એપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કોરિડોરમાં
21 કિલોમીટર લાંબા કોરિડોરમાં 17 સ્ટેશન
વાસણા APMCથી મોટેરા ગામ સુધીનો રુટ ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં
19 કિલોમીટર લાંબા કોરિડોરમાં 15 સ્ટેશન
પૂર્વ-પશ્વિમ કોરિડોરમાં 4 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન
96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 એસ્કેલેટર , 126 પ્રવેશ/નિકાસ પોઇન્ટ
₹ 5થી 25 સુધીની ટિકીટ, દિવ્યાંગો માટે ખાસ સુવિધા
910 લાખ માનવ દિવસ રોજગારીનું સર્જન આ પ્રોજેક્ટમાં થયું