અમદાવાદ રેલવે સ્ટેશન માટે મોદી સરકારનો મોટો નિર્ણય

અમદાવાદ રેલવે સ્ટેશનની  થશે કાયાપટલ

અમદાવાદ, દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો થશે પુનઃવિકાસ

પુનઃવિકાસ માટે 10,000 કરોડ રૂપિયાની મંજૂરી

PM મોદીની અધ્યક્ષતામાં મળી હતી કેબિનેટની બેઠક

 અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવશે સ્ટેશન

ભવિષ્યના અમદાવાદ રેલ્વે સ્ટેશનના વીડિયો આવ્યા સામે

એનિમેશન વીડિયો દ્વારા જાણો કેવુ હશે રેલવે સ્ટેશન

કાલુપુર વિસ્તારની પણ થશે કાયાપલટ