અમદાવાદમાં ફ્લાવર શોમાં કરેલી લાઇટિંગનો રાત્રે અદભૂત નજારો

05 January, 2023 

ફ્લાવર શોનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું

20 જેટલી થીમ ઉપર ફ્લાવર્સના સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા

સંધ્યાકાળે ફ્લાવર શોનો નજારો જોવાની મજા અલગ

7 હોર્સ કલ્ચર, ચંદ્રયાન ત્રણ લેન્ડર અને રોવર, બાળકો માટે કાર્ટૂન કેરેક્ટર પર લાઇટિંગ

સ્કલ્પ્ચર ઉપર કરવામાં આવેલા લાઇટિંગનો નજારો અદભૂત

આ વર્ષે 15 લાખથી વધુ અલગ અલગ જાતિના ફૂલ અને છોડ પ્રદર્શન

18 જાન્યુઆરી સુધી અઢી લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા

રોજ 18 હજારથી પણ વધુ લોકો કરે છે ફ્લાવર શોની મુલાકાત

ભારતનું આ રાજ્ય છે બટાકાનો રાજા

Courtesy : iStock

04 January, 2023