તમે જાણો છો કે, અમદાવાદના મેયર કોણ છે?

Courtesy : AMC

18 February, 2024 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કિરીટ પરમારનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ અમદાવાદને નવા મેયર મળ્યા છે.

Courtesy : AMC

તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા આ પદ માટે ભાજપના પ્રતિભા જૈનની પસંદગી કરવામાં આવી હતી.

Courtesy : AMC

હાલમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન છે.

Courtesy : AMC

ભારતીય જનતા પાર્ટી ના પ્રતિભા જૈન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા હતા.

Courtesy : AMC

જ્યારે જતીન પટેલને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા હતા.

Courtesy : AMC

અહીં AMCની જનરલ બોર્ડની બેઠકમાં શહેરના શાહીબાગ વોર્ડમાંથી કાઉન્સિલર પ્રતિભા જૈન મેયર તરીકે ચૂંટાયા હતા.

Courtesy : AMC

સરકારે નક્કી કરેલા ધારા ધોરણ મુજબ અઢી વર્ષ બાદ મેયર બદલવામાં આવે છે.

Courtesy : AMC

અમદાવાદની કાયા પલટ કરશે આ મહત્વના પ્રોજેક્ટ