ભારત-પાકિસ્તાન મેચને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ 

10 October 2023

Photo : twitter

અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી 

10 October 2023

Photo : twitter

સફેદ ચણિયાચોળીમાં ભારતના તમામ 15 ખેલાડીઓના સ્કેચ 

10 October 2023

Photo : Tv 9 Gujarati

15 ખેલાડીઓ સાથે વર્લ્ડકપનો સ્કેચ પણ ચણિયાચોલીમાં રખાયો 

10 October 2023

Photo : Tv 9 Gujarati

ભારતીય ક્રિકેટની બેકબોન વિરાટ કોહલીનો સ્કેચ બેકમાં રખાયો 

10 October 2023

Photo : Tv 9 Gujarati

ડિઝાઇનરે 8 દિવસમાં 6  કારીગરો પાસે કામ કરાવી તૈયાર કરી વર્લ્ડકપ ચણિયાચોળી

10 October 2023

Photo : Tv 9 Gujarati

નવરાત્રિ પૂર્વે મેચ હોવાથી ક્રિકેટ ટીમને ચણિયાચોલીમાં સ્થાન આપ્યું 

10 October 2023

Photo : Tv 9 Gujarati

નવરાત્રિના ગરબામાં ક્રિકેટનો તડકો જોવા મળશે

10 October 2023

Photo : Tv 9 Gujarati

ટીમ ઇન્ડિયાના બદલે ‘ટીમ ભારત’નું લખાણ પણ લખવામાં આવ્યું 

10 October 2023

Photo : Tv 9 Gujarati

ઓલિમ્પિકમાં જામશે બેટ અને બોલનો જંગ, રમતોના મહાકુંભમાં 128 વર્ષ બાદ થશે ક્રિકેટની વાપસી