સવારે ખાલી પેટ પાણી પીવુ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારુ છે. પણ પાણી કેવુ પીવુ તાજુ કે નવશેકુ?

પાણી તાજુ હોય છે  ગરમ, બન્ને શરીર માટે ફાયદાકારક છે પણ કબજીયાતની તકલીફ વાળા લોકો ખાલી પેટ નવશેકુ ગરમ પાણી પીવે તો વધારે બેનિફિટ મળે છે.

કબજિયાતના લોકો ગરમ પાણી પીવે તો ગેસ રિલિઝ થાય છે અને પ્રેસર પણ આવે છે.  બાકી તાજુ પાણી શરીર માટે ફાયદા કારક જ છે.

ખાલી પેટ પાણી પીવાથી મેટાબોલિઝમમાં સુધારો થાય છે જેના કારણે પેટની ચરબી અને વજન ઘટે છે.

પાણી સ્કિનમાં પણ સુધારો કરે છે ત્યારે ખાલી પેટ પાણી પીવાથી ત્વાચા ચમકવા લાગે છે.

સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવાથી એસિડિટી સહિત પેટની અનેક સમસ્યામાં રાહત મળે છે. 

ઉઠીને ખાલી પેટ પાણી પીવાથી કિડનીની પથરી દૂર થાય છે.

વાળ માટે પણ પાણી ખુબ જ ફાયદાકારક છે. આથી ખાલી પેટ પાણી પીવાથી વાળની ચમક વધે છે અને વૃદ્ધિ પણ થાય છે. 

ભારતમાં કુલ કેટલા એરપોર્ટ છે અને તેમાં દેશનુ સૌથી નાનું અને સૌથી મોટું એરપોર્ટ કયું ?