વીર મહાન :ખલી બાદ આ છે WWE સુપરસ્ટાર

WWEના ચાહકો ભારતમાં પણ છે, રેસલિંગ રિંગમાં અનેક ભારતીયોનો દબદબો રહ્યો છે.

રિંકુ સિંહનો જન્મ ઉતરપ્રદેશના ગોપીગંજમાં થયો હતો.જો કે હવે તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. વીર મહાનનુ કદ 6 ફૂટ 4 ઈંચ છે અને તેનો વજન 124 કિ.લો છે.

WWE સાથે વીર મહાન બેઝબોલ ના ખેલાડી પણ રહી ચૂક્યા છે.

માનવામાં આવી રહ્યુ છે કે, ભારતમાં WWE ની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને વીરને હવે ઈવેન્ટમા મેન રોસ્ટરમાં જગ્યા મળશે.