ધૂમ્રપાન શરીર માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે

(Credit : Social media)

સિગારેટ છોડ્યા પછી શરીરમાં ઘણો બધો થાય છે ફેરફાર

(Credit : Social media)

હૃદયના ધબકારા ઘટવાથી 20 મિનિટમાં બ્લડ પ્રેશર થઈ જાય છે સામાન્ય

(Credit : Social media)

સિગારેટ છોડ્યા પછી તરત જ શરીરમાં સુધરે છે બ્લડ સર્ક્યુલેશન

(Credit : Social media)

શરીરમાંથી કાર્બન મોનોક્સાઇડને સાફ કરીને ઓક્સિજનની માત્રામાં કરે છે વધારો 

(Credit : Social media)

સિગારેટ છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે

(Credit : Social media)

સિગારેટથી રોગો થાય છે, તેને છોડ્યા પછી તેનો ખતરો સમાપ્ત થઈ જાય છે

(Credit : Social media)

ધૂમ્રપાન દ્વારા ગુમાવેલી ગંધ-પરીક્ષણ કરવાની ક્ષમતા પુનઃપ્રાપ્ત થાય છે

(Credit : Social media)

નિકોટિન શરીર માટે હાનિકારક છે, સિગરેટ છોડવાથી તેનું સ્તર ઘટશે

(Credit : Social media)

ઓક્સિજનના સ્તરમાં સુધારો થશે અને ફેફસામાંથી ગંદકી સાફ થશે

(Credit : Social media)

કેરી ખાઈને ગોટલી કચરામાં ફેંકવાની ભૂલ ના કરતાં, આ ફાયદા જાણશો તો રહી જશો દંગ