અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે
પુષ્પા : ધ રાઇઝ હિટ થતા જ રશ્મિકાએ પોતાની ફી વધારી દીધી છે
રશ્મિકા પુષ્પાના આગામી ભાગ માટે વધુ પૈસાની ડિમાંડ કરી રહી છે.
પુષ્પા : ધ રાઇઝ માટે રશ્મિકાએ 2 કરોડની માંગણી કરી હતી
હવે રશ્મિકાએ પુષ્પાના બીજા ભાગ માટે 3 કરોડ માંગ્યા છે