Credit: Social Media
કરોડો દિલોની ધડકન સિંગર કેકે હવે આપણી વચ્ચે નથી
Credit: Social Media
બોલિવૂડ સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ 31 મેએ મૃત્યુ પામ્યા
Credit: Social Media
કોલકતામાં લાઈવ પરફોર્મેસ આપ્યા બાદ સિંગરની તબિયત અચાનક લથડી
Credit: Social Media
53 વર્ષની ઉંમરમાં કેકેએ અનેક સુપરહિટ ગીતો ગાયા
Credit: Social Media
કોલકતાના વિવેકાનંદ કોલેજનો ઈવેન્ટ કેકેનો અંતિમ ઈવેન્ટ સાબિત થયો
Credit: Social Media
કેકેના નિધનથી હર કોઈ દુખી છે
Credit: Social Media
પીએમ મોદી સહિત બોલીવુડના અનેક સેલેબ્સએ વ્યક્ત કર્યું દુખ