ફળ ખાધા પછી પાણી કેમ ના પીવું જોઈએ?

ફળો ખાધા પછી તરત પાણી પીવાથી પેટમાં ગેસ બની શકે છે

ફળ ખાધા પછી પાણી પીવાથી પાચન તંત્રનુ પીએચ લેવલ અસંતુલિત થઈ શકે છે ખાસ કરીને એ ફળો જે પાણીથી ભરપૂર હોય છે

ફ્રુટ અને પાણીનુ કોમ્બિનેશન એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે તેમજ ફળોમાં ફ્રૂક્ટોઝ નામનું તત્વ હોય છે જે પાણી સાથે મળી પાચનની સમસ્યા સર્જી શકે છે

ફળોને ખાધા પછી પાણી પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે અને ડાયાબિટીઝ અને વજન પણ વધી શકે છે

ફળોને ખાધાના એક કલાક બાદ તમે પાણી પી શકો છો જેનાથી પાચનની સમસ્યાથી તમે બચી શકો

ફળ ખાધાના તરત બાદ પાણી પીવાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ નથી કરી શકતુ જેના લીધે અપચો અને ગેસ થઈ શકે છે

Friendship Day 2023 : તમારો મિત્ર કેટલો પાક્કો અને સાચો છે, તે જાણી શકાય છે આ બાબતોથી