માતા બનેલી આલિયા ભટ્ટ હાલમાં ભારે ચર્ચામાં છે

દીકરી રાહાના જન્મ બાદ પહેલીવાર પબ્લિક ઇવેન્ટમાં જોવા મળી આલિયા 

એક કેલેન્ડર લોન્ચના કાર્યક્રમમાં જોવા મળ્યા રણબીર અને આલિયા 

દીવાર પર જોવા મળ્યા આલિયા-રણબીરના યાદગાર ક્ષણોના ફોટો 

ઋષિ અને નીતૂ કપૂરના ફોટો સાથે પોઝ આપતા જોવા મળ્યા આલિયા-રણબીર 

ઈવેન્ટ દરમિયાન જોવા મળી  રમૂજી ક્ષણો 

ન્યૂ પેરેન્ટસ આલિયા-રણબીરના  ફોટો થયા વાયરલ