ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન

 માધુપુર-જાંબુર, સીદી મતદારોએ પરંપરાગત વેશભૂષામાં મતદાન કર્યું

‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવનાને ઉજાગર કરતું મતદાન મથક એટલે માધુપુર-જાંબુર

પરંપરાગત વેશભૂષામાં સજ્જ સીદી મતદારો

આ ગુજરાતનું મિની-આફ્રિકન  વિલેજ છે

જેને પ્રથમ વખત તેમના આદિવાસી બૂથ પરથી મતદાન કરવા મળ્યું છે 

 મતદારોએ અનેક સંદેશા સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી

 મતદારોએ અનેક સંદેશા સાથે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી