કેટલી સ્પીડ પર Aeroplane ટેકઓફ કરે છે ?

18 June, 2025

Image Source: canva

ટેકઓફ ગતિને અસર કરતા સૌથી મહત્વપૂર્ણ પરિબળો વિમાનનું વજન, ઊંચાઈ અને તાપમાન અને રનવેની લંબાઈ છે.

વિમાન આશરે 260 કિમી/કલાકથી 290 કિમી/કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે. જોકે તે વિમાન અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે.

બોઇંગ 737 વિમાનને 240 થી 290 કિમી/કલાકની ઝડપની જરૂર પડે છે.

એક નાનું પ્રશિક્ષણ વિમાન 100 થી 150 કિમી/કલાકની ઝડપે ટેકઓફ કરી શકે છે.

મહત્વની વાત એ છે કે તમામ વિમાન એક જ ઝડપે ઉડાન ભરતા નથી.