યુરોપિયન સ્પેસ એજન્સીનો ઉપગ્રહ 320 કિમી દૂરથી પૃથ્વી પર પડશે.
રિપોર્ટ અનુસાર, સેટેલાઇટ 28 જુલાઈએ પૃથ્વી પર પહોંચશે
તેને એટલાન્ટિક મહાસાગરમાં ઉતારવામાં આવશે કારણ કે તેની વિઝિબિલિટી આ ભાગમાં સૌથી વધુ હશે
2018માં 1360 કિલોગ્રામનો ઉપગ્રહ Aeolus લોન્ચ કરવામાં આવ્યો હતો
ગ્રીક પૌરાણિક કથાઓમાં, પવનોના રક્ષકને Aeolus તરીકે ઓળખવામાં આવે છે
ઉપગ્રહનું કામ પવનની ગતિ માપવાનું હોવાથી તેનું નામ Aeolus રાખવામાં આવ્યું
અંદરથી ખુબ સુંદર છે Surat Diamond Bourse, જુઓ Video-Photos