રંગ મોરલા ગરબામાં આદિત્ય ગઢવીની ધમાલ

25 સપ્ટેમ્બર, 2025

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી દરમ્યાન ગરબાની રમઝટ જામી છે.

અખલાસ અમદાવાદમાં રંગ મોરલા ફેસ્ટિવલના ત્રીજા દિવસે રંગ જોવા મળ્યો, સંગીત અને ઊર્જાનો મિશ્રણ જોવા મળ્યો.

ગુજરાતના પ્રિય કવિરાજ અદિત્ય ગઢવીએ રાત્રિના અંત સુધી ખેલૈયાઓને ઝુમાવ્યા.

હજારો ફેન્સના ઘાગરા અને કેડિયુ પહેરી એકસાથે ગરબા કર્યા હતા.

વિશાળ કલાકૃતિઓ, રંગીન આર્ટ્સ અને લાઇટિંગએ સ્થળને અદભુત બનાવ્યું.

TribeVibe એન્ટરટેઇનમેન્ટ અને BookMyShow enterprise દ્વારા યોજાયેલા આ ગરબામાં અભિનેતા ટિકૂ તલસાનિયા, માનસી પરેખ, રૌનક કામદાર અને પ્રોડ્યુસર સંજય સોની પણ નવરાત્રી ઉત્સાહ માણતા જોવા મળ્યા.