નવી સાવરણીમાંથી ફટાફટ ભૂસુ કાઢવા માટે નાખો આ તેલના 5 થી 6 ટીપા

11 Nov 2024

Credit: iStock

ઘરની સાફ સફાઈ માટે સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે. 

Credit: iStock

સાવરણીથી ઘરમાં રહેલી ધૂળ માટી સંપૂર્ણપણે બહાર નીકળી જાય છે. 

Credit: iStock

બજારમાં ફુલ અને પીછીવાળી સાવરણી પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. 

Credit: iStock

આપે જોયુ જ હશે કે નવી સાવરણીમાંથી કચરો કાઢતા જ તેમાંથી ઝીણું ભૂસુ નીકળે છે. 

Credit: iStock

આજે અમે આપને એક સરળ ટ્રીક વિશે જણાવશુ જેનાથી તમે તમારી સાવરણીમાંથી એક જ વારમાં ભૂસુ કાઢી શકશો.

Credit: iStock

સાવરણીથી સફાઈ કર્યા પહેલા મોટા દાંતા વાળો કાંસકો લો. આ કાંસકાથી ત્રણથી ચાર વાર સાવરણીને ઓળી લો.

Credit: iStock

સાવરણીથી સફાઈ કર્યા પહેલા મોટા દાંતા વાળો કાંસકો લો. આ કાંસકાથી ત્રણથી ચાર વાર સાવરણીને ઓળી લો.

Credit: iStock