એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણી એક સાથે આવ્યા

26 June, 2025

Adani Total Gas અને Jio-BP વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી થઈ છે.

આ ડીલ બાદ હવે પસંદગીના અદાણી સ્ટેશનો પર Jio-BPનું પેટ્રોલ અને ડીઝલ મળશે.

Jio-BP આઉટલેટ્સ પર ATGLની CNG ડિસ્પેન્સિંગ સુવિધા મળશે

લાખો વાહનચાલકોને સ્વચ્છ અને કાર્યક્ષમ ફ્યુઅલ વિકલ્પો મળશે.

Adani Total Gas 650થી વધુ CNG સ્ટેશનો ચલાવે છે.  

Jio-BP પાસે 2000થી વધુ રિટેલ સ્ટોર્સનું નેટવર્ક છે.

બંને કંપનીઓની સહભાગીતાથી દેશભરમાં ફ્યુઅલ ક્ષેત્રમાં બદલાવ આવશે.