આ અભિનેત્રીઓએ તોડી 'પરફેક્ટ ફિગર'ની ધારણાઓ
હાલમાં જ દિશાએ બિકીની ફોટો શેયર કર્યા હતા
તેણી તેના સ્ટ્રેસ માર્કસને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
મલાઈકા અરોરા તેના પ્રેગ્નન્સી સ્ટ્રેચ માર્ક્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
ઇલિયાના ડીક્રુઝ બોડી શેમિંગનો શિકાર બની હતી
પ્રિયંકા ચોપરા પણ બોડી શેમિંગ પર ખુલીને કરે છે વાત
અભિનેત્રી વિદ્યા બાલને પણ બોડી પોઝીટીવીટી પર ખુલીને વાત કરી છે.
વિદ્યાએ કહ્યું હતું કે હું લાંબા સમયથી મારા શરીરને નફરત કરતી હતી