ઉર્વશી રૌતેલા લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે
Credit: urvashirautela
ફિલ્મોથી દૂર છતાં ઉર્વશી ચર્ચામાં રહે છે
Credit: urvashirautela
ઉર્વશીનો ગોર્જિયસ અને હોટ લુક્સ હંમેશા વાયરલ થાય છે
Credit: urvashirautela
એક્ટ્રેસ પોતાનું પરફેક્ટ ફીગર ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો છોડતી નથી
Credit: urvashirautela
ઉર્વશી પોતાના દરેક લુકમાં ખુબ કોન્ફિડેંટ જોવા મળે છે
Credit: urvashirautela
ઉર્વશીનો બોલ્ડ લુક્સ હંમેશા ફેન્સના હોંશ ઉડાવે છે
Credit: urvashirautela
એથનિક વિયરમાં પણ ઉર્વશી ખુબ સુંદર લાગે છે
Credit: urvashirautela
ઉર્વશીને સાડીમાં જોઈ ફેન્સ નજર હટાવી શકતા નથી
Credit: urvashirautela
ઉર્વશી પોતાની પર્સનલ લાઈફને લઈ પણ ચર્ચામાં રહે છે
Credit: urvashirautela
જુઓ વીડિયો
Credit: urvashirautela