ગોલ્ડન ડ્રેસમાં ઉર્વશી રૌતેલાની સ્ટાઈલ ગૉર્જિયસ છે
ઉર્વશી રૌતેલાએ અભિનેત્રી અને મોડલ તરીકે ઘણી ખ્યાતિ મેળવી છે
ઉર્વશી તેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે
આ ફોટોમાં અભિનેત્રી ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે
એક્ટ્રેસનો સિઝલિંગ લુક જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે
ઉર્વશીનું ઈન્સ્ટાગ્રામ હોટ ફોટોથી ભરેલું છે
ટ્યુબ ડ્રેસમાં હોટ લાગી રહી છે અભિનેત્રી
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે