રિષભ પંત હાલમાં ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે

 ભારતીય ટીમ પહોંચ્યાના બીજા જ દિવસે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયા પહોંચી

ઘણા સમયથી  ઋષભ પંત અને  ઉર્વશી રૌતેલા વચ્ચે ટક્કર જોવા મળી રહી છે

ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે

 ફોટોમાં કેપ્ટનશમાં લખ્યું કે, મે મારા દિલને ફૉલો કર્યું છે 

 બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયા  પહોંચતા જ ફરી ચર્ચાઓ શરુ થઈ ગઈ છે