બિગ બોસ વિજેતા અને નાગિન ફેમ તેજસ્વી પ્રકાશ આવી ચર્ચામાં

તેજસ્વી પ્રકાશના લેટેસ્ટ ફોટોએે મચાવી ધમાલ 

કરણ કુંદ્રા સાથેના રિલેશનશિપના કારણે રહે છે ચર્ચામાં

લેટેસ્ટ ફોટોશૂટના ફોટો તેજસ્વીએ ઈન્સ્ટાગ્રામ પર કર્યા શેયર 

સફેદ ડ્રેસ પહેરી તેજસ્વી પ્રકાશે આપ્યા બોલ્ડ પોઝ 

સફેદ ડ્રેસમાં જોવા મળ્યો તેજસ્વીનો સિઝલિંગ લુક 

વર્ષ 2012માં ટીવી શો  '2612'  કરી હતી કરિયરની શરુઆત