બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે તારા સુતારિયા

સુંદરતા માટે જાણીતી છે અભિનેત્રી તારા સુતારિયા 

બોલ્ડનેસને કારણે પણ સતત ચર્ચામાં રહે છે તારા સુતારિયા 

હાલમાં seashell બિકીનીમાં જોવા મળી તારા સુતારિયા 

ખુલ્લા અને શાંત દરિયા કિનારે જલપરી લાગી રહી છે તારા સુતારિયા 

ફેશન સ્ટાઈલને કારણે હાલમાં ચર્ચામાં આવી હતી તારા સુતારિયા 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે  તારા સુતારિયા 

હાલમાં અનેક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે તારા સુતારિયા