એક્ટ્રેસ તારા સુતારિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તારા સુતરિયાના ફેન્સ તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે

તારા સુતરિયા બની 'જલપરી', મિરર વર્કમાં ટોપ-વ્હાઈટ સ્કર્ટમાં જોવા મળી

તારા સુતારિયાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

તારા સુતારિયાનો લુકને જોઈને ફેન્સ તેના પર ફિદા થઈ ગયા છે

તારાની આ તસવીરો પર ફેન્સની સતત કોમેન્ટ્સ કરી રહ્યા છે

તારા સુતારિયા કોઈને કોઈ કારણોસર  ચર્ચામાં રહે છે

તારા સુતારિયાએ દરેક ફોટોમાં અલગ અલગ પોઝ આપ્યા છે