બ્લેક ડ્રેસમાં તમન્ના ભાટિયાનો ગ્લેમરસ લુક આવ્યો સામે
23 સપ્ટેમ્બર 2023
તમન્ના ભાટિયા રજનીકાંતની 'જેલર' ફિલ્મમાં જોવા મળી હતી. તેના ગીત 'કાવલા'એ દર્શકોના દિલ જીતી લીધા છે.
તાજેતરમાં જ અભિનેત્રીએ ફિલ્મ 'જેલર'ની સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટી મા તમન્ના અલગ લૂકમાં જોવા મળી હતી.
તમન્નાએ સક્સેસ પાર્ટીની કેટલીક ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તમન્ના બ્લેક બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી છે. આ બ્લેક ડ્રેસ તમન્નાના ફિગરને અલગ લુક આપે છે.
તમન્ના એ બ્લેક બોડીકોન ડ્રેસમાં એક કરતા વધુ પોઝ આપ્યા છે.
થોડા દિવસો પહેલા તે 'લસ્ટ સ્ટોરીઝ 2' માં આપેલા ઈન્ટિમેટ સીન્સને કારણે પણ ચર્ચામાં આવી હતી.
આ ઉપરાંત તેના કોસ્ટાર વિજય વર્મા સાથેના અફેરની પણ ચર્ચા છે. જેલર ઉપરાંત તમન્ના ભાટિયા પાસે ઘણા પ્રોજેક્ટ છે.
તમન્ના માત્ર તમિલ ફિલ્મોમાં જ નહીં પરંતુ તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે. અભિનેત્રીએ તેની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરે શરૂ કરી હતી
તમન્નાએ તેની પહેલી ફિલ્મ 15 વર્ષની ઉંમરે કરી હતી. આ ફિલ્મનું નામ હતું 'ચાંદ સા રોશન ચેહરા'. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી ફ્લોપ રહી હતી.
બ્લુ ડ્રેસમાં નેહા મલિકની સુંદરતા જોઈને ચાહકો થઈ ગયા ઘાયલ
અહીં ક્લિક કરો