સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે તમન્ના

બોલ્ડનેસ અને અભિનયને કારણે ચર્ચામાં રહે છે તમન્ના

રેડ આઉટફિટમાં જોવા મળ્યો તમન્નાનો સુપર બોલ્ડ અંદાજ

દેશીથી લઈને વેર્સ્ટન ડ્રેસમાં તમન્ના ભાટિયાએ મચાવ્યો કહેર 

હાલમાં જ એક એવોર્ડ શોમાં જોવા મળી હતી તમન્ના 

33 વર્ષની ઉંમરમાં તમન્ના ફિટનેસનું રાખે છે ખાસ ખ્યાલ

સોશિયલ મીડિયા પર ધરાવે છે કરોડોની ફેન ફોલોઈંગ