સની પોતાના લુકના કારણે ઘણી ચર્ચામાં રહે છે

ફિલ્મો કરતા વધારે ફેશન સ્ટાઈલથી ફેન્સને કરે છે ઈમ્પ્રેસ

હાલમાં દેશી લહેંગામાં બોલ્ડ લુકમાં જોવા મળી સની

મરુન લહેંગા અને ડીપનેક બ્લાઉઝમાં જોવા મળી સની

સનીનો લેટેસ્ટ વીડિયો  થયો વાયરલ 

41 વર્ષની ઉંમરમાં પણ ખુબ સુંદર લાગી રહી છે સની

કરોડોની ફેન ફોલોઈંગ  ધરાવે છે સની

અનેક મોટા પ્રોજક્ટ પર કામ કરી રહી છે સની